VGSTS2018

    S V Innovation Foundation દ્વારા Vibrant Gujarat Start up and Technology Summit, 2018 ની જાગૃતિ ના ભાગ રૂપે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા આગામી તારીખ ૧૧, ૧૨, અને ૧૩ ઓકટોબર ૨૦૧૮ ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ ટેકનોલોજી સમિટ નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગ અંતર્ગત તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ કડી સર્વ વિશ્વવિદ્યાલય ના એલ ડી આર પી...

Read More